«ઉપાસના, આરતી, દેવી દેવતાઓ, લક્ષ્મી

શ્રી લક્ષ્મી માતાની આરતી

Lakshmi Mata

શ્રી લક્ષ્મી માતા

જય લક્ષ્મી માતા, મા જય લક્ષ્મી માતા
તુમકું નીશદીન સેવત (૨) હર વિષ્ણુ ધાતા જય.

બ્રહ્માણી રૂદ્રાણી કમલા; તું હી છે જગ માતા (૨)
સૂર્ય ચંદ્રમા ધ્યાવત, (૨) નારદઋષી ગુણ ગાતા જય.

દુર્ગા રૂપ નીરંજન સુખ સંપત્તિ દાતા (૨)
જો કોઇ તુમકુ ધ્યાવત (૨) અષ્ટ સિધ્ધિ ધન પાતા જય.

તુહી છે પાતાલ બસંતી તુહી શુભ દાતા (૨)
કર્મ પ્રભાવ પ્રકાશ (૨) જગનીધી હે ત્રાતા જય.

જીસ ધર થોરી બાસે જાહિમેં, ગુણ ગાતા (૨)
કર ન શકે સો કરલે (૨) ધન નહિ ધરતા જય.

તુમ બીન ધરી ન હોવે, વસ્ત્ર ન હોય રાતા
ખાનપાન કા વૈભવ, તુમ બીન કુળ દાતા. જય.

શુભ ગુણ સુંદર સુક્તા ક્ષીરનિધિ જાતા (૨)
રત્ન ચતુર્દશ તો તુમ બીન કોઇ નર પાતા જય.

આરતી લક્ષ્મીજીકી જો કોઇ નર ગાતા (૨)
ઉર આનંદ અતિ ઉમંગે પાર ઉપર જાતા જય.

ભીતર ચર જગત બસાવે, કર્મ પ્રાણ દાતા (૨)
રામપ્રતાપ મૈયાકી શુભ દ્રષ્ટિ ચાહતા જય.

ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મયૈ નમઃ|

ૐ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ| તન્નૌલક્ષ્મી: પ્રચોદયાત ||

Share

Category: ઉપાસના, આરતી, દેવી દેવતાઓ, લક્ષ્મી
Posted on Wednesday, October 27th, 2010

Related posts:

  1. શ્રી મહાલક્ષ્મી અષ્ટક
  2. શ્રી સૂક્ત
  3. જય આદ્યા શક્‍તિ મા આરતી
  4. શ્રી ગણેશ આરતી
  5. ગુરુ આરતી – આનંદ મંગળ કરૂં આરતી હરિ ગુરુ સંતની સેવા
  6. શ્રી ગણેશ સ્તુતિ – તુલસીદાસ
  7. શિવ – શ્રી શિવ આરતી – ઓમ્ જય શિવ ઓંકારા
  8. શિવ – શ્રી રુદ્રાષ્ટકમ્‌
  9. ચૈત્ર નવરાત્રી
  10. આસો નવરાત્રી

Leave a Reply

*