ટ્રસ્ટ

શ્રી સોમનાથ મહાદેવ સેવા મંડળ
રજી. નં: A/૩૪૨૧

શ્રી સોમનાથ મહાદેવ સેવા મંડળ નોધાયેલ ટ્રસ્ટ છે. સંસ્થાને આપવામાં આવેલ દાન ઇન્કમટેક્ષની કલમ ૮૦ જી હેઠળ કરમુક્ત છે.

પ્રમુખ: શ્રી કાંતિભાઈ વિઠ્ઠલભાઈ પટેલ

મંત્રી: શ્રી સત્યેન્દ્ર ઉપાધ્યાય

ખજાનચી: શ્રી જગદીશભાઈ દવે