શ્રી ગણેશ સ્તુતિ – તુલસીદાસ

Shri Ganesh
જો સુમિરત સિધિ હોઈ, ગન નાયક કખિર બદન ।
કરઉ અનુગ્રહ સોઈ, બુધ્ધિ રાસિ સુભ ગુન સદન ।।
ગાઇયે ગનપતિ જગ બંદન, સંકર-સુવન ભવાની-નંદન
સિદ્ધિ-સદન, ગજ-બદન, બિનાયક ।
કૃપા-સિંધુ સુંદર સબ લાયક ।।
મોહક-પ્રિયં મુદ મંદલ દાતા ।
વિદ્યા બારિધિ, બુધ્ધિ બિદાતા ।।
માંગત ‘તુલસીદાસ’ કર જોરે ।
બસહિં રામસિય માનસ મોરે ।।
Category: દેવી દેવતાઓ, શ્રી ગણેશ, ઉપાસના, સ્તુતિ
Posted
on Tuesday, March 9th, 2010
Related posts:
- શ્રી ગણેશ
- માતાજી સ્તુતિ – જે માનવી જન્મી જગે જગદંબને ભૂલી ગયો
- માતાજી સ્તુતિ – અંબા અભય પદ દાયિની રે
- શ્રી ગણેશ ચતુર્થી
- માતાજી સ્તુતિ – મૈ ગુલામ મૈ ગુલામ મૈ ગુલામ તેરા
- માતાજી સ્તુતિ – અંબા મા તારું દર્શન દુર્લભ દર્શનથી દુઃખ ભાંગે છે
- શ્રી ગણેશ યજ્ઞ
- શિવ – શ્રી શિવ સ્તુતિ – શંભુ ચરણે પડી
- માતાજી સ્તુતિ – વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
- શ્રી ગણેશ કથા – ઉત્પત્તિ – વરાહ પુરાણ