જ્યોતિષ અને શાંતિ કર્મ

શ્રી સ્વામી ગણેશાનન્દજી સંસ્કૃત અને જ્યોતિષના સારા જાણકાર છે. તેમના દ્વારા મંદિરમાં યજમાનો માટે શાંતિ કર્મનું આયોજન કરવામાં આવે છે.

આ ઉપરાંત તેમના દ્વારા અમાસ પર સમૂહ શાંતિ કર્મનું આયોજન કરવામાં આવે છે, જેમાં આર્થિક રીતે અસક્ષમ લોકોને વિનામૂલ્યે શાંતિ કર્મ કરાવવામાં આવે છે.

શાંતિ કર્મ માટે આપ શ્રી સ્વામી ગણેશાનન્દજીનો સંપર્ક(+૯૧ ૯૮૭૯૯૪૦૫૬૫) કરી શકો છો.