મુખ્ય પેજ

શ્રી સોમનાથ મહાદેવ અમદાવાદમાં ઘાટલોડિયા પોલીસ લાઈન પાસે આવેલ છે. સને ૧૯૯૪ પહેલા આ મંદિર ઘણુજ નાનું હતું અને ઝાડીઓ થી ઘેરાયેલું હતું. હાલનું પ્રવર્તમાન મંદિર શ્રી સોમનાથ મહાદેવ સેવા મંડળ, શ્રી સ્વામી ગણેશાનન્દજી અને તેમના ભારત અને બીજા દેશોમાં રહેલ ભક્તજનોના સહયોગ દ્વારા નિર્માણ પામેલ છે.

નવા ઉમેરેલ સ્તોત્રો   નવી ઉમેરેલ સ્તુતિઓ
 
નવા ઉમેરેલ લેખો